Ad Code

બનાસકાંઠા મુસ્લિમ જાગીરદાર બ્લડ ગ્રુપ એકત્રીકરણ ફોર્મ.Banaskantha Muslim Jagirdar Blood Group Consolidation Form.

Banaskantha Muslim Jagirdar Blood Group Consolidation Form. 

બનાસકાંઠા મુસ્લિમ જાગીરદાર બ્લડ ગ્રુપ એકત્રીકરણ ફોર્મ

આ ફોર્મ મો તમારા બ્લડ ગ્રુપ સાથે વ્યકતિગત માહિતી નીચે આપેલ ફોર્મ મા ભરવી. જે દરેક સમાજ ના દરેક નાગરીક ને જયારે રક્ત ની જરુર જણાય ત્યારે ઓનલાઈન માહિતી મેળવી શકે છે. આ યાદી ઓટોમેટિક બ્લોગ પર ૫ મિનિટમાં જનરેટ થયી જશે તે પછી તમારે કે તમારા કોઈ પણ પરિવાર ના વ્યક્તિને જરૂર પડે તો કયાંક જવાની જરૂર નથી પણ આપણા બ્લોગ પર તમામ માહિતી મેળવી શકશો.તમામ માહિતી સાચી ભરવી, મોબાઈલ નંબર જે કાયમ ચાલુ રહેતા હોય એજ લખવા & બહેનોએ પોતાના ભાઈ/પિતા/પતિ નો મોબાઈલ નંબર લખવો,દરેક માહિતી ફરજીયાત ભરાવી અને તેનો જરૂર પડે ત્યારે ઉપયોગ પણ કરવો.
જે લોકો કોઈની જરૂરીયાત મુજબ બ્લડ આપી શકે કે ના આપી શકે પણ માહીતી ફરજીયાત ભરવી જેથી કોઈ સમયે જરૂર પડે તો આ કામ આવી શકે.
આ ફોર્મ ભર્યા પછી જયારે બ્લડ ની જરૂર પડે ત્યારે આપણા આ બ્લોગ ના સામાજિક પ્રવુતિઓ પેજ પર મુકેલી લિંક તેમજ આ લિંક પર ક્લિક કરી તમારી ભરેલી માહિતી જોઈ શકશો. 
તમે ભરેલી તમામ માહિતી ઓટોમેટિક આપણા બ્લોગે પર જનરેટ થઈ જશે ત્યોથી તમે જરૂર પડે ત્યારે
ઉપયોગ કરી શકો છો.

લોહાણી,બિહારી,ઘાસુરા, સિંધી, તુવર, પરમાર, મંડોરી, ઘોરી, પઠાણ, ડાયમા, કટકડી, ખોખર,ચાવડા, સમાજ ના લોકો એજ માહિતી આપવી, 


    હારૂનખાન મહેમુદખાન બિહારી-મેપડા
 





 

Post a Comment

5 Comments

Thank you for visiting our blog and Comments.


Contect Admin

Harunkhan Bihari :- +919909575317

Contact form

Name

Email *

Message *